Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Magh Mela Snan Controversy : ધર્મમાં રાજકારણ ન થવું જોઈએ: સુખરામદાસ બાપુ

પ્રયાગરાજમાં માઘ સ્નાન દરમિયાન વિવાદને સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ધર્મમાં રાજકારણ ન થવું જોઈએ.
Advertisement

પ્રયાગરાજમાં માઘ સ્નાન દરમિયાન વિવાદને સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ધર્મમાં રાજકારણ ન થવું જોઈએ. ધર્મ ગુરુઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે યુપીનાં સીએમ યોગી પર આરોપ ગેરલાયક છે. ધર્મ ગુરુઓ ગેરસમજ દૂર કરે અને ધર્મને રાજકારણથી અલગ રાખે. સુખરામદાસ બાપુએ કહ્યું કે, નાની બાબતોને મોટું બનાવવું ખોટું છે..... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×