Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Maha Shivratri 2026: Bhavnath Taleti માં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

શિવરાત્રિ નિમિત્તે ભવનાથ તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શિવભક્તોમાં મહાશિવરાત્રીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Advertisement

શિવરાત્રિ નિમિત્તે ભવનાથ તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શિવભક્તોમાં મહાશિવરાત્રીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર તળેટી જાણે માનવ મહેરામણથી ઉભરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારથી ભવનાથ મહાદેવના દ્વારે ભીડ જોવા મળી છે. ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો છે. દત્તાત્રેય શિખર પર પણ ભક્તોની ભારે ભીડ જામી છે. ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તો પહોંચ્યા છે. 5500 પગથિયાં ચડી ભક્તો ગિરનાર પહોંચ્યા છે. યાત્રિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે..... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×