Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Maha Shivratri 2026: Rajkot ના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા

શિવરાત્રિ નિમિત્તે રાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
Advertisement

શિવરાત્રિ નિમિત્તે રાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે મહાદેવની આરાધના કરી રહ્યા છે. રામનાથ મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી છે અને મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×