Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Maha Shivratri 2026: શિવરાત્રિ પર જાણો કઈ રાશિના ખુલશે ભાગ્ય કોણે કયા મંત્રનો કરવો જાપ?

આજે એટલે કે રવિવારે ગુજરાત સહિત દેશભરમાં શિવરાત્રિનાં પાવન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Advertisement

આજે એટલે કે રવિવારે ગુજરાત સહિત દેશભરમાં શિવરાત્રિનાં પાવન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઊઠ્યા છે. ત્યારે આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થતો સપ્તાહ દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે? આવતા અઠવાડિયામાં દરેક રાશિના જાતકોનું ફળકથન શું છે? એ તો આપણે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી આપણે જાણીએ છે પરંતુ આજે શિવરાત્રિ છે ત્યારે કયાં રાશિના જાતકોએ કેવી રીતે શિવ ઉપાસના કરવી, જેથી તેમણે શુભફળ મળી શકે....મહાશિવરાત્રિનું મહત્ત્વ..... આવો જાણીએ આ વિશેષ રજૂઆતમાં....

Advertisement
Tags :
Advertisement

.

×