Maha Kumbh માં મહાજામ, Prayagraj જવાનાં માર્ગો પર 'મહા' ટ્રાફિક જામ
ચારેબાજુથી ભારે ટ્રાફિકમાં સંગમનગરી ઘેરાઈ છે. કલાકોથી હજારો શ્રદ્ધાળઓ વાહનોમાં કેદ થયા છે.
02:06 PM Feb 11, 2025 IST
|
Vipul Sen
મહાકુંભમાં જનારા લાખો શ્રદ્ધાળો રસ્તા વચ્ચે અટવાયા છે. પ્રયાગરાજ જવાનાં માર્ગે મહા ટ્રાફિક જામ સર્જાયો છે. ચારેબાજુથી ભારે ટ્રાફિકમાં સંગમનગરી ઘેરાઈ છે. કલાકોથી હજારો શ્રદ્ધાળઓ વાહનોમાં કેદ થયા છે. આ સ્થિતિને જોતા ઉત્તરપ્રદેશનાં 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. મહાકુંભ ક્રાઉડ મેનેજમેન્ટ માટે નવો પ્લાન પણ ઘડવામાં આવ્યો છે. જુઓ અહેવાલ...
Next Article