Mahakumbh 2025 । દિવ્ય અને પવિત્ર મહાકુંભમાં Amit Shah નું અમૃત સ્નાન
અમિત શાહે મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
11:27 PM Jan 27, 2025 IST
|
Vipul Sen
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા અને પવિત્ર અમૃત સ્નાન કર્યું છે. દરમિયાન, તેમની સાથે અનેક સાધુ-સંતો પણ જોવા મળ્યાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે એટલે કે આજે એક દિવસીય પ્રવાસ માટે પ્રયાગરાજની મુલાકાત આવ્યા હતા. જ્યાં તેમણે મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. જુઓ અહેવાલ....
Next Article