Mahakumbh 2025 : મહાકુંભમાં ભાગદોડ બાદ CM યોગીની અપીલ
વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે: CM Yogi Adityanath લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025માં ભારે ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને...
12:33 PM Jan 29, 2025 IST
|
SANJAY
- વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી
- તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે: CM Yogi Adityanath
- લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025માં ભારે ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને ધીરજ અને સતર્કતા જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને વહીવટીતંત્ર દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. સીએમ યોગીએ ખાસ કરીને ભક્તોને સંગમ તરફ જવાનો પ્રયાસ ન કરવા અને નજીકના ઘાટ પર સ્નાન કરવા વિનંતી કરી.
Next Article