Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh Stampede : પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય

મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ કોઈપણ પ્રકારના VVIP પાસથી વાહનને એન્ટ્રી નહીં શ્રદ્ધાળુઓની અવરજવર માટે વન-વે રોડ પોલિસી લાગુ નાસભાગ બાદ મહાકુંભમાં 5 મોટા ફેરફાર કરાયા છે. જેમાં મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો...
Advertisement
  • મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ
  • કોઈપણ પ્રકારના VVIP પાસથી વાહનને એન્ટ્રી નહીં
  • શ્રદ્ધાળુઓની અવરજવર માટે વન-વે રોડ પોલિસી લાગુ

નાસભાગ બાદ મહાકુંભમાં 5 મોટા ફેરફાર કરાયા છે. જેમાં મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારના VVIP પાસથી વાહનને એન્ટ્રી નહીં. શ્રદ્ધાળુઓની અવરજવર માટે વન-વે રોડ પોલિસી લાગુ કરવામાં આવી છે. તથા પ્રયાગરાજ જિલ્લાની સરહદે જ વાહનોને અટકાવાશે તેમજ શહેરમાં ફોર વ્હિલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.

Advertisement
Tags :
Advertisement

.

×