Mahakumbh Stampede : મહાકુંભ મેળામાં ભાગદોડ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી
રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ VIP મુવમેન્ટથી શ્રદ્ધાળુઓને અસર ન થવી જોઈએ ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા નિર્દેશની માગ મહાકુંભ મેળામાં ભાગદોડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ કરવામાં...
02:44 PM Jan 30, 2025 IST
|
SANJAY
- રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ
- VIP મુવમેન્ટથી શ્રદ્ધાળુઓને અસર ન થવી જોઈએ
- ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા નિર્દેશની માગ
મહાકુંભ મેળામાં ભાગદોડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ કરવામાં આવી છે. ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા નિર્દેશની માગ છે. તેમજ VIP મુવમેન્ટથી શ્રદ્ધાળુઓને અસર ન થવી જોઈએ. તથા મહાકુંભમાં પ્રવેશ-નિકાસ માટે જગ્યા પુરી પાડવા માગ કરવામાં આવી છે.
Next Article