ભારતની ભૂમિ હિન્દુઓની ભૂમિ છે એટલે હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ: મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ
ધર્મ સંસદ વિશે પૂછતાં અધ્યાત્મગુરુ મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ નિરંજની આખાડા દ્વારા જણાવવામાં આવ્યું કે, અહીંયા જે સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
Mahakumbh : મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અધ્યાત્મગુરુ મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ નિરંજની આખાડા સાથે ગુજરાત ફર્સ્ટના આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. ધર્મ સંસદ વિશે પૂછતાં અધ્યાત્મગુરુ મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ નિરંજની આખાડા દ્વારા જણાવવામાં આવ્યું કે, અહીંયા જે સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. અને દેવકીનંદન ઠાકુરની અધ્યક્ષતામાં કરવામાં આવનાર છે. જે તમામ સનાતની ભારતીયોની માંગણી છે. કેમ કે આ ભારતભૂમિ છે આ સનાતનીઓની ભૂમિ છે.
Advertisement


