Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mahant Swami Maharaj 92 Birthday : 'સત્સંગ દીક્ષા ગ્રંથ'ના મંત્રથી બાળકોએ રચ્યો ગિનિસ બુકમાં રેકોર્ડ

વડોદરામાં મહંત સ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહંત સ્વામી મહારાજના 92 મા જન્મદિવસે એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો.
Advertisement

વડોદરામાં મહંત સ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહંત સ્વામી મહારાજના 92 મા જન્મદિવસે એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. 'સત્સંગ દીક્ષા ગ્રંથ' ના મંત્રથી ગિનિસ બુકમાં રેકોર્ડ રચ્યો હતો. 12,723 બાળકોએ સંસ્કૃત મંત્રનું પઠન કરી આ રેકોર્ડ બનાવ્યો હતો. 'સત્સંગ દીક્ષા ગ્રંથ' ના 315 મંત્ર બાળકોએ કંઠસ્થ કર્યા હતા. 3 થી 13 વર્ષના બાળકોને મંત્ર તૈયાર કરવા 1 વર્ષનો સમય અપાયો હતો.... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×