Mahavir Swami Surya Tilak: Koba Jain Tirth ખાતે સૂર્ય તિલકની ઐતિહાસિક ક્ષણ
કોબા ખાતે આવેલા જૈન તીર્થ ખાતે આ ઘટના બની હતી. ભગવાન મહાવીર સ્વામીના ભાલે અદભૂત 'સૂર્ય તિલક' થયું હતું.
Advertisement
આજે ગાંધીનગરનાં કોબામાં અલૌકિક ખગોળીય ઘટના બની હતી. કોબા ખાતે આવેલા જૈન તીર્થ ખાતે આ ઘટના બની હતી. ભગવાન મહાવીર સ્વામીના ભાલે અદભૂત 'સૂર્ય તિલક' થયું હતું. જૈન આરાધના કેન્દ્રમાં મોટી સંખ્યામાં ભક્તો આ અદભુત નજારાને જોવા માટે હાજર રહ્યા હતા. બપોરે 2 કલાક 7 મિનિટે આ અલૌકિક ખગોળીય ઘટના બની હતી. ભક્તોએ દર્શન કરી અદભૂત નજારાનો લાભ લીધો હતો......જુઓ અહેવાલ.......
Advertisement


