Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kheda ના ભૂમસ ગામમાં સ્મશાન સુધીનો રસ્તો બન્યો મુશ્કેલીભર્યો, જુઓ વીડિયો

Kheda: ખેડાના મહુધાના ભૂમસ ગામમાં પાયાની સુવિધાઓના અભાવથી ગ્રામજનો પરેશાન છે. સ્મશાન તરફ જતો અંદાજે 1 કિલોમીટર રસ્તો પાકો ન હોવાથી અંતિમયાત્રા લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે.
Advertisement

Kheda: ખેડાના મહુધાના ભૂમસ ગામમાં પાયાની સુવિધાઓના અભાવથી ગ્રામજનો પરેશાન છે. સ્મશાન તરફ જતો અંદાજે 1 કિલોમીટર રસ્તો પાકો ન હોવાથી અંતિમયાત્રા લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. ચોમાસામાં કાદવ અને પાણી ભરાતા શાળાએ જતા બાળકો સહિત વાહનચાલકોને હાલાકી પડે છે. બુટ વિસ્તારમાં રહેતા આશરે 300 લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. રસ્તાની સમસ્યા અંગે અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ છે. તળપદા સમાજે રસ્તો બનાવવાની માગ કરી છે.

Tags :
Advertisement

.

×