Gujarat ATS અને Coast Guard નું મધદરિયે મોટું ઓપરેશન
IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત ડ્રગ્સ IMBL પર છોડીને ભાગી છૂટ્યા દાણચોરો ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. જેમાં પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું...
Advertisement
- IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત
- ડ્રગ્સ IMBL પર છોડીને ભાગી છૂટ્યા દાણચોરો
- ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. જેમાં પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ IMBL પર છોડીને દાણચોરો ભાગી છૂટ્યા છે. ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો છે.
Advertisement