Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મલેશિયાનું શાહઆલમ સ્ટેડિયમ પત્તાના મહેલની જેમ ધરાશાયી

મલેશિયાના શાહઆલમ સ્ટેડિયમનું ડિમોલીશન સ્ટેડિયમને તોડી પાડવાનો વીડિયો થયો વાયરલ પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ ધરાશાયી 2020માં સ્ટેડિયમને અસુરક્ષિત કરાયું હતું જાહેર 80 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું હતું સ્ટેડિયમ મલેશિયાનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ હવે ભૂતકાળ મલેશિયાનું પ્રખ્યાત...
Advertisement
  • મલેશિયાના શાહઆલમ સ્ટેડિયમનું ડિમોલીશન
  • સ્ટેડિયમને તોડી પાડવાનો વીડિયો થયો વાયરલ
  • પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ ધરાશાયી
  • 2020માં સ્ટેડિયમને અસુરક્ષિત કરાયું હતું જાહેર
  • 80 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું હતું સ્ટેડિયમ
  • મલેશિયાનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ હવે ભૂતકાળ

મલેશિયાનું પ્રખ્યાત શાહઆલમ સ્ટેડિયમ, જેમાં એક સમયે 80,000 લોકો બેસી શકે છે, તે સલામતીની ચિંતાઓ અને વર્ષોની નબળી જાળવણીને કારણે તોડી પાડવામાં આવ્યું છે. આ સ્ટેડિયમને 2020 માં અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું અને જુલાઇ 2024 માં તોડી પાડવાનું કામ શરૂ થયું હતું. મે 2025 સુધીમાં તેને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×