ATM માંથી રૂપિયા ઉપાડવા જતાં સમયે રહેજો એલર્ટ!
આરોપી પાસેથી 176 ATM કાર્ડ જપ્ત કરાયા છે. ATM માં આજુબાજુ કોઈ હોય તો ધ્યાન રાખજો.
Advertisement
ATM સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જતા પહેલા એલર્ટ રહેજો. નજર ચૂકવી ATM ની ચોરી કરતો શાતિર શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે. મદદના બહાને આરોપી લોકોને શિકાર બનાવતો હતો. આરોપી પાસેથી 176 ATM કાર્ડ જપ્ત કરાયા છે. ATM માં આજુબાજુ કોઈ હોય તો ધ્યાન રાખજો. કોઈ તમારો પાસવર્ડ ના જોઈ લે તેનું રાખજો ધ્યાન...જુઓ આ અહેવાલ....
Advertisement