ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Loksabha Live Studio: મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિથી મનસુખ માંડવિયાનો ચૂંટણી શંખનાદ

ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપૂર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનિધિ વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા...
12:06 AM Mar 22, 2024 IST | Vipul Sen
ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપૂર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનિધિ વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા...

ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપૂર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનિધિ વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે. અમારા સંવાદદાતાએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia) સાથે ખાસ વાતચીત કરી હતી. પોરબંદરથી ભાજપે તેમને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

Tags :
Gujarat FirstGujarati NewsMahatma GandhiMansukh MandviaPorbandarSudama
Next Article