Marengo CIMS Hospital: વુમન્સ કેન્સર વિશ્વસનીય નિદાન અને સારવાર
કેન્સરનાં કેસોમાં વધારો થતાં અને તેનાં કારણે થતાં મોતનાં આંકડાઓને જોતા લોકોમાં ડરનો માહોલ છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
04:50 PM Jun 02, 2025 IST
|
Vipul Sen
કેન્સર શબ્દ સાંભળતા જ લોકો ડરી જતાં હોય છે. કેન્સરનાં કેસોમાં વધારો થતાં અને તેનાં કારણે થતાં મોતનાં આંકડાઓને જોતા લોકોમાં ડરનો માહોલ છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સાથે મહિલાઓમાં ઓવેરિયન અને સર્વિક્સ કેન્સર પણ વધી રહ્યું છે. ત્યારે તેની કેવી રીતે સારવાર કરવી જોઈએ ? દર્દીએ શું કાળજી રાખવી જોઈએ ? તેના લક્ષણ શું છે ? સહિતની સમગ્ર માહિતી મેળવો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ખાસ કાર્યક્રમમાં....જુઓ અહેવાલ...
Next Article