Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ના મેયરે રાવણ દહન દરમિયાન ભાંગરો વાટ્યો, આવ્યું વિવાદિત નિવેદન

Sura: ગઈકાલે યોજાયેલા રાવણ દહનનાં કાર્યક્રમમાં મેયરે જોરદાર ભાંગરો વાટ્યો હતો. પોતાનાં ભાષણ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...' મેયરનાં સંબોધનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ...
Advertisement

Sura: ગઈકાલે યોજાયેલા રાવણ દહનનાં કાર્યક્રમમાં મેયરે જોરદાર ભાંગરો વાટ્યો હતો. પોતાનાં ભાષણ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...' મેયરનાં સંબોધનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×