Narmada જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પ્રદેશ મહામંત્રી Prashantbhai Korat ની બંધ બારણે બેઠક
સ્થાનિક ચૂંટણીને લઈને નર્મદા ભાજપ એક્શન મોડમાં આવી છે. માહિતી અનુસાર, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની બંધ બારણે બેઠક યોજાઈ હતી.
Advertisement
સ્થાનિક ચૂંટણીને લઈને નર્મદા ભાજપ એક્શન મોડમાં આવી છે. માહિતી અનુસાર, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની બંધ બારણે બેઠક યોજાઈ હતી. જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ હતી. તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા તેમણે હાકલ કરી હતી. આ બેઠકમાં મંત્રી પ્રવિણભાઈ માળી, સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાંતભાઈએ કહ્યું હતું કે, વિરોધ પક્ષના લોકો મતદારો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમામ જિલ્લા-તાલુકા અને પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે..... જુઓ અહેવાલ....
Advertisement


