Gujarat First Quiz Show : 24થી 27 ઓગસ્ટ 'કોણ બનશે Gujarat no Genius?' મેગા શૂટિંગનો પ્રારંભ
ગુજરાતની સૌથી મોટી ક્વિઝ શૉ 'કોન બનશે ગુજરાતનો જીનિયસ' નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોણ બનશે ગુજરાતનો જીનિયસ હવે ગ્રાન્ડ સ્ટેજ પર....
Advertisement
ગુજરાતની સૌથી મોટી ક્વિઝ શૉ 'કોન બનશે ગુજરાતનો જીનિયસ' નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોણ બનશે ગુજરાતનો જીનિયસ હવે ગ્રાન્ડ સ્ટેજ પર.... 24, 25, 26 અને 27 થી મેગા ક્વિઝ શોનું શૂટિંગ શરૂ થશે. ગ્રાન્ડ સેટઅપ, ભવ્ય સ્ટેજ, તેજસ્વી દિમાગોનો મહાસંગ્રામ.... મેગા ક્વિઝ માટે ગુજરાતમાંથી 40,000 થી વધુ રજિસ્ટ્રેશન થયા છે. હજારો સ્પર્ધકોમાંથી 300 બ્રાઈટેસ્ટ માઈન્ડસ પસંદગી પામ્યા છે. ગુજરાતના 300 બુદ્ધિશાળી સ્પર્ધકો સાથે એક જ મંચ પર જોવા મળશે. જ્ઞાન-બુદ્ધિ, હાજર જવાબ.... 300 બુદ્ધિશાળી સ્પર્ધકોમાંથી કોણ બનશે ગુજરાતનો જીનિયસ..... 24 થી 27 સુધી ચાર દિવસ સુધી ગ્રાન્ડ શૂટિંગનો સિલસિલો ચાલશે.....જુઓ સમગ્ર અહેવાલ..........

