ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: ઊંઝા ઉમિયાધામ ખાતે ધજા મહોત્સવની શરૂઆત

ઊંઝામાં ઉમિયાધામ ખાતે આજથી ધજા મહોત્સવની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ધજા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી મહોત્સવ યોજાશે. આ ધજા મહોત્સવમાં 11,000 ધર્મ ધજા, અને 1868 માં ઉમા પ્રાગટ્ય ધજાઓ મંદિરે...
12:05 PM Sep 11, 2024 IST | Vipul Sen
ઊંઝામાં ઉમિયાધામ ખાતે આજથી ધજા મહોત્સવની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ધજા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી મહોત્સવ યોજાશે. આ ધજા મહોત્સવમાં 11,000 ધર્મ ધજા, અને 1868 માં ઉમા પ્રાગટ્ય ધજાઓ મંદિરે...

ઊંઝામાં ઉમિયાધામ ખાતે આજથી ધજા મહોત્સવની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ધજા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી મહોત્સવ યોજાશે. આ ધજા મહોત્સવમાં 11,000 ધર્મ ધજા, અને 1868 માં ઉમા પ્રાગટ્ય ધજાઓ મંદિરે ચઢાવવામાં આવશે.

Tags :
CM Bhupendra PatelDhaja MohotsavGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsNitin PatelUmiadhamUnjha
Next Article