ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : સ્કૂલની મોટી બેદરકારી, ચણતર માટે મજૂર ન મળતા વિદ્યાર્થીઓનો દૂરપયોગ...

મહેસાણામાં કાવેરી સ્કૂલની મોટી બેદરકારી કાવેરી સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કરાવી કાળી મજૂરી સ્કૂલના બાળકો પાસે કરાવ્યું મજૂરો જેવું કામ સ્કૂલના બાળકોને માથે ઇંટો ઉપડાવી બનાવ્યા મજૂર કાવેરી સ્કૂલનો વીડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ વિદ્યાર્થીઓ પાસે ત્રીજા માળ સુધી ઉપડાવી ઇંટો...
01:15 PM Dec 21, 2023 IST | Dhruv Parmar
મહેસાણામાં કાવેરી સ્કૂલની મોટી બેદરકારી કાવેરી સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કરાવી કાળી મજૂરી સ્કૂલના બાળકો પાસે કરાવ્યું મજૂરો જેવું કામ સ્કૂલના બાળકોને માથે ઇંટો ઉપડાવી બનાવ્યા મજૂર કાવેરી સ્કૂલનો વીડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ વિદ્યાર્થીઓ પાસે ત્રીજા માળ સુધી ઉપડાવી ઇંટો...

મહેસાણામાં કાવેરી સ્કૂલની મોટી બેદરકારી
કાવેરી સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કરાવી કાળી મજૂરી
સ્કૂલના બાળકો પાસે કરાવ્યું મજૂરો જેવું કામ
સ્કૂલના બાળકોને માથે ઇંટો ઉપડાવી બનાવ્યા મજૂર
કાવેરી સ્કૂલનો વીડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ
વિદ્યાર્થીઓ પાસે ત્રીજા માળ સુધી ઉપડાવી ઇંટો
સ્કૂલના ચણતર માટે મજૂર ન મળતા વિદ્યાર્થીઓનો દૂરપયોગ

મહેસાણાથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા સ્થિત કાવેરી સ્કૂલમાં મોટી બેદરકારી જોવા મળી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવતો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસે ત્રીજા માળ સુધી ઇંટો ઉપડાવી હતી.

આ પણ વાંચો : Panchmahal : કંકોડાકોઈ ગામમાં શર્મસાર કરતી ઘટના, અંતિમવિધિ ન કરવા દેવાતા 2 દિવસ પડ્યો રહ્યો મૃતદેહ

Tags :
GujaratKaveri SchoolMehsana Newsshocking incidentStudentsVideo Viral
Next Article