Mehsana : MP Mayank Nayak એ 4 હજાર કાર્યકરોનાં ફોટા સાથે PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીની ફોટોફ્રેમ બનાવી
રાજ્યસભાનાં સાંસદ મયંકભાઈ નાયકનાં ઉત્કૃષ્ટ કામની ચર્ચા થઈ રહી છે.
Advertisement
રાજ્યસભાનાં સાંસદ મયંકભાઈ નાયકનાં ઉત્કૃષ્ટ કામની ચર્ચા થઈ રહી છે. 4 હજાર કાર્યકર્તાઓનાં ફોટાવાળી બે ફોટોફ્રેમ બનાવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તસવીરો છે. મયંકભાઈ નાયકે તેમના સેવાલયમાં કાર્યકર્તાઓને આગવું સ્થાન આપ્યું છે. જુઓ અહેવાલ...
Advertisement


