Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: ભાદરવી પૂનમ ઊજવવા પદયાત્રીઓ અંબાજીનાં રસ્તે

ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. ત્યારે ભાદરવી પૂનમ ઊજવવા માટે અંબાજીનાં રસ્તાઓ પદયાત્રીઓથી છલકાયા છે. રાજકોટથી પણ અંબાજી સુધી સંઘ નીકળ્યો છે. 23 વર્ષથી આ સંઘ પદયાત્રા કરે છે. પરંપરાગત કપડાં પહેરી, ગરબા અને...
Advertisement

ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. ત્યારે ભાદરવી પૂનમ ઊજવવા માટે અંબાજીનાં રસ્તાઓ પદયાત્રીઓથી છલકાયા છે. રાજકોટથી પણ અંબાજી સુધી સંઘ નીકળ્યો છે. 23 વર્ષથી આ સંઘ પદયાત્રા કરે છે. પરંપરાગત કપડાં પહેરી, ગરબા અને થાળી રાસ સાથે પદયાત્રા કરે છે.

Advertisement
Tags :
Advertisement

.

×