ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો, દૂધ ઉત્પાદકોને લાભ

દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો દૂધસાગર ડેરીએ ખરીદ ભાવ રૂ. 830 કર્યો દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેમાં દૂધ ઉત્પાદકોને લાભ થશે. તેમજ દૂધના ખરીદ ભાવમાં 10...
02:42 PM May 28, 2025 IST | SANJAY
દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો દૂધસાગર ડેરીએ ખરીદ ભાવ રૂ. 830 કર્યો દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેમાં દૂધ ઉત્પાદકોને લાભ થશે. તેમજ દૂધના ખરીદ ભાવમાં 10...

મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેમાં દૂધ ઉત્પાદકોને લાભ થશે. તેમજ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. દૂધસાગર ડેરીએ ખરીદ ભાવ રૂ. 830 કર્યો છે. દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. છેલ્લા 4 વર્ષમાં દૂધના ભાવમાં 14મી વખત વધારો થયો છે. 4 વર્ષ પહેલા રૂ.650 ભાવ હતો, જે હવે રૂ.830 થયો છે. 4 વર્ષના સમયમાં દૂધના ભાવમાં કુલ 180 રૂપિયાનો વધારો થયો છે. ડેરી સાથે જોડાયેલા 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.

Tags :
Dudhsagar DairyGujaratMehsanamilk
Next Article