Gujarat Weather Forecast । ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા જામ્યો વરસાદી માહોલ
3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર થશે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અસર...
Advertisement
- 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર થશે અસર
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ
- ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અસર થશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહીની સાથે અમદાવાદમાં પણ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
Advertisement