હવામાન નિષ્ણાંત Ambalal Patel ની મોટી આગાહી, જાણો મળશે રાહત કે હજુ વધશે ઠંડી
Ambalal Patel: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યમાં આકાશમાંથી વાદળો હટતાની સાથે જ પારો ગગડ્યો છે અને આગામી ૨ થી ૩ દિવસ હજુ પણ કડક ઠંડી યથાવત રહેશે.
Advertisement
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની મોટી આગાહી
- રાજ્યમાં વાદળો હટતા હાડ થીજાવતી ઠંડી પડશે
- હજુ 2થી 3 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત
- બનાસકાંઠાના દાંતીવાડા, ડિસા, પાલનપુરમાં લઘુત્તમ 4 ડિગ્રી
- પાટણ, સમી, હારીજ અને મહેસાણામાં તાપમાન 8 ડિગ્રી સુધી ઘટશે
- સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ