Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Heavy Rain: વરસાદને લઈને Ambalal Patel એ કરી મોટી આગાહી

હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હાલ રાજ્યભરમા...
Advertisement
  • હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે
  • 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
  • 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે

ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે. તેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. તથા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

Advertisement
Tags :
Advertisement

.

×