Gujarat Heavy Rain: વરસાદને લઈને Ambalal Patel એ કરી મોટી આગાહી
હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હાલ રાજ્યભરમા...
02:19 PM Jun 19, 2025 IST
|
SANJAY
- હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે
- 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
- 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે
ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે. તેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. તથા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
Next Article