Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar : ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની થશે શરૂઆત

Gandhinagar : ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની શરુઆત થશે. મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું ઉદ્ધાટન PM મોદી કરાવશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને ગાંધીનગર ખાતે કોન્વોય રિહર્સલ થયુ છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે કોન્વોય રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમજ સચિવાલય...
Advertisement

Gandhinagar : ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની શરુઆત થશે. મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું ઉદ્ધાટન PM મોદી કરાવશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને ગાંધીનગર ખાતે કોન્વોય રિહર્સલ થયુ છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે કોન્વોય રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમજ સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધઈનો ફેઝ ખુલ્લો મુકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિમીનો મેટ્રો ફેઝ શરૂ થશે. તેમજ સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, 24 અને મહાત્મા મંદિર જવાશે. મેટ્રો સ્ટેશનથી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે . રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે...જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×