Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Middle East war : PM મોદી એક્શન મોડમાં, 48 કલાકમાં 5 રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરી મહત્વપૂર્ણ ચર્ચા

Middle East war : મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી જતી યુદ્ધની સ્થિતિને પગલે ભારત સરકાર સંપૂર્ણ એક્શનમાં (Action mode) આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંકા ગાળામાં વિશ્વના 5 પ્રભાવશાળી રાષ્ટ્રાધ્યક્ષો (Heads of state) સાથે સીધી વાતચીત કરી પ્રાદેશિક સ્થિતિ અંગે ઊંડી ચિંતા (Concern) વ્યક્ત કરી છે.
Advertisement

Middle East war : મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી જતી યુદ્ધની સ્થિતિને પગલે ભારત સરકાર સંપૂર્ણ એક્શનમાં (Action mode) આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંકા ગાળામાં વિશ્વના 5 પ્રભાવશાળી રાષ્ટ્રાધ્યક્ષો (Heads of state) સાથે સીધી વાતચીત કરી પ્રાદેશિક સ્થિતિ અંગે ઊંડી ચિંતા (Concern) વ્યક્ત કરી છે. PM મોદીએ બહેરીનના કિંગ, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ, જોર્ડનના કિંગ તેમજ ઈઝરાયેલના વડાપ્રધાન અને યુએઈ (UAE) ના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક ચર્ચા (Telephonic conversation) કરી હતી. આ ઉચ્ચસ્તરીય મંત્રણાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન અશાંતિ વચ્ચે ત્યાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા (Security) સુનિશ્ચિત કરવાનો અને સમગ્ર પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ કરવાનો છે.

Advertisement
Tags :
Advertisement

.

×