Kheda જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ
રઢુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્તાન બ્રિજ બનાવીને રોકી દીધું વાત્રક નદીનું વહેણ ગેરકાયદે બ્રિજ બનાવી કર્યું ગેરકાયદે માટીનું ખનન ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. જેમાં રઢુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં વાત્રક...
Advertisement
- રઢુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્તાન
- બ્રિજ બનાવીને રોકી દીધું વાત્રક નદીનું વહેણ
- ગેરકાયદે બ્રિજ બનાવી કર્યું ગેરકાયદે માટીનું ખનન
ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. જેમાં રઢુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં વાત્રક નદી પર ગેરકાયદે બ્રિજ બનાવી દીધો છે. બ્રિજ બનાવીને વાત્રક નદીનું વહેણ રોકી દીધું છે. જેમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી ગેરકાયદેસર માટીનું ખનન થઇ રહ્યું છે. ત્યારે લોકો કહી રહ્યાં છે કે ખેડાના ખનીજ માફિયાઓ પર કોના છે ચાર હાથ? કોના પીઠબળ હેઠળ ચાલી રહ્યું છે બેફામ ખનન? આટલો મોટો બ્રિજ બની ગયો અને નજર પણ ન પડી? અધિકારીઓની નજર બહાર આટલો મોટો બ્રિજ બને ખરો?
Advertisement