PM Modi ના Somnath પ્રવાસ પર મંત્રી Jitubhai Vaghani નું નિવેદન
PM મોદીના સોમનાથ પ્રવાસ પર પ્રવકતા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખૂબ સારો રહ્યો.
Advertisement
PM મોદીના સોમનાથ પ્રવાસ પર પ્રવકતા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખૂબ સારો રહ્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક કાર્યક્રમ રહ્યો છે. કેબિનેટ બેઠકમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો આભાર માન્યો. ટુંક સમયમાં જ કાર્યક્રમ ઘડવા માટે બધાનો આભાર વ્યક્ત પણ કરાયો હતો. એક વર્ષ સુધી દેશભરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઊજવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં કાર્યક્રમના આગામી આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટ સફળ રહી, MOU અંગે ચર્ચા થઈ... જુઓ અહેવાલ...
Advertisement


