Arvind Kejriwal - Akhilesh Yadav પર કેમ વરસ્યા Harsh Sanghavi ?
અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે X પર ગુજરાત બોર્ડના ફેક પરિણામો રજૂ કર્યા ગૃહ રાજ્યમંત્રી Harshabhai Sanghviએ કેજરીવાલ અને અખિલેશ યાદવને આડે હાથ લીધા હર્ષભાઈ સંઘવીએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલને ફેક લીડર ગણાવ્યા Gandhinagar: દેશના બે દિગ્ગજ રાજકીય...
Advertisement
- અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે X પર ગુજરાત બોર્ડના ફેક પરિણામો રજૂ કર્યા
- ગૃહ રાજ્યમંત્રી Harshabhai Sanghviએ કેજરીવાલ અને અખિલેશ યાદવને આડે હાથ લીધા
- હર્ષભાઈ સંઘવીએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલને ફેક લીડર ગણાવ્યા
Gandhinagar: દેશના બે દિગ્ગજ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ Akhilesh Yadav અને Arvind Kejriwalએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનું કહેવા માટે એક ખોટા સમાચારનો આધાર લઈને X પર પોસ્ટ કરી હતી. તેના જવાબમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી Harshabhai Sanghviએ કેજરીવાલ અને અખિલેશ યાદવની જાટકણી કાઢી નાંખી છે. હવે આ મુદ્દે X પર પોસ્ટવોર શરુ થઈ ગઈ છે.
Advertisement