Vadodara ની દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi થયા ભાવુક
Vadodara: વડોદરાની દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહરાજ્યમંત્રી ભાવુક થયા હતાં. નોંધનીય છે કે, સુરતમાં નવરાત્રી કાર્યક્રમમાં ભાવુક થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની, તેનાથી દુ:ખી છું. ઘટના બાદ મારું...
Advertisement
Vadodara: વડોદરાની દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહરાજ્યમંત્રી ભાવુક થયા હતાં. નોંધનીય છે કે, સુરતમાં નવરાત્રી કાર્યક્રમમાં ભાવુક થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની, તેનાથી દુ:ખી છું. ઘટના બાદ મારું લોહી ઉકળી ગયું છે.’ વધુમાં કહ્યું કે, ‘કોઈપણ ખૂણામાં છુપાય, આરોપીઓને પકડી પાડીશું.’
Advertisement
Advertisement