Kutch Tiranga Yatra : ગાંધીધામમાં તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાયા
કચ્છના ગાંધીધામ ખાતે શુક્રવારે સવારે તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ...
Advertisement
કચ્છના ગાંધીધામ ખાતે શુક્રવારે સવારે તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.


