Minister Pravinbhai Mali નો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ VIDEO
Minister Pravinbhai Mali: મંત્રી પ્રવીણભાઈ માળીનો એક અનોખો અને પ્રેરણાદાયી અંદાજ જોવા મળ્યો છે, જેમાં તેમણે રાજસ્થાનથી આવેલા લોકોને તેમની પોતાની ભાષામાં જળસંગ્રહ અને વોટર હાર્વેસ્ટિંગનું મહત્વ સમજાવ્યું હતું.
Advertisement
Minister Pravinbhai Mali: મંત્રી પ્રવીણભાઈ માળીનો એક અનોખો અને પ્રેરણાદાયી અંદાજ જોવા મળ્યો છે, જેમાં તેમણે રાજસ્થાનથી આવેલા લોકોને તેમની પોતાની ભાષામાં જળસંગ્રહ અને વોટર હાર્વેસ્ટિંગનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીએ 'જળ સમૃદ્ધિ મહાઅભિયાન'માં સહુને જોડાવવા અપીલ કરતા ભાવુક અપીલ કરી હતી કે, આપણે સૌ સાથે મળીને આપણી ધરતી માતાને ફરીથી સુજલામ્-સુફલામ્ બનાવીએ અને જળ સંચય દ્વારા ભવિષ્યને સુરક્ષિત કરીએ.જુઓ વીડિયો...

