Surat માં નશો કરવા 20 રૂપિયા આપવાની ના પાડતાં સગીરની હત્યા, પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર
એકના એક દીકરાના મોતથી પરિવારમાં રોષની લાગણી પૈસા ન આપતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપીની ધરપકડ કરી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા 17 વર્ષીય રત્નકલાકાર પાસે એક...
Advertisement
- એકના એક દીકરાના મોતથી પરિવારમાં રોષની લાગણી
- પૈસા ન આપતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી
- પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપીની ધરપકડ કરી
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા 17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી. પરંતુ રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી દીધી હતી. ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
Advertisement


