ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહુવાના વસરાય ગામમાં સામાજિક કાર્યક્રમમાં MLA Anant Patel નો વિરોધ

સુરતના મહુવાના વસરાયમાં દિશા ફાઉન્ડેશનના સામાજિક કાર્યક્રમમાં હોબાળો થયો. મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેરમાં ટિપ્પણી કરી હતી. જે બાદ મોહન ધોડિયાના સમર્થકોએ અનંત પટેલ માફી માંગે એવી માંગણી કરી. વિવાદ વધતા પોલીસ કાફલો...
04:21 PM May 22, 2023 IST | Hiren Dave
સુરતના મહુવાના વસરાયમાં દિશા ફાઉન્ડેશનના સામાજિક કાર્યક્રમમાં હોબાળો થયો. મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેરમાં ટિપ્પણી કરી હતી. જે બાદ મોહન ધોડિયાના સમર્થકોએ અનંત પટેલ માફી માંગે એવી માંગણી કરી. વિવાદ વધતા પોલીસ કાફલો...

સુરતના મહુવાના વસરાયમાં દિશા ફાઉન્ડેશનના સામાજિક કાર્યક્રમમાં હોબાળો થયો. મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેરમાં ટિપ્પણી કરી હતી. જે બાદ મોહન ધોડિયાના સમર્થકોએ અનંત પટેલ માફી માંગે એવી માંગણી કરી. વિવાદ વધતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.

મોહન ધોડિયાએ તેમના સંબોધનમાં કહ્યું કે, દિશા ફાઉન્ડેશનમાં રાજકારણનો ઉપયોગ ન કરવામાં આવે. જેથી તે દિશા ન ભટકી જાય. સાથે જ કોઈ પણ રાજકારણી આ ફાઉન્ડેશનમાં ન રહે એવી ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાએ અપીલ કરી. તો કોંગ્રેસના ધારાસભ્યએ મંચ પરથી કહ્યું કે, મારે મોહનભાઈને કહેવું છે કે, અમે રાજકારણ નહીં સમાજકારણ કરવા આવ્યા છે. સાથે તેમણે એવું કહ્યું કે, મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂરી છે. અનંત પટેલના આ નિવેદન બાદ મોહન ધોડિયાના સમર્થકોએ હોબાળો કર્યો અને પોલીસની ગાડીમાં અનંત પટેલને સ્થળ પરથી લઈ જવાની ફરજ પડી.

આપણ  વાંચો-રાજકોટમાં RTE હેઠળ એડમિશન સામે આવ્યું ભોપાળું
Tags :
AnantPatelGujaratFirstMahuvaProtestsocialevent
Next Article