કોઈપણ ધર્મ, સંપ્રદાય કે સંતોએ વિવાદ ના કરવો જોઈએ : MLA Jayesh Radadiya
તેમણે કહ્યું કે, વિરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે.
Advertisement
સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે કરેલી વિવાદિત ટિપ્પણી મામલે જેતપુરનાં ધારાસભ્ય જયેશ રાદડિયાની (Jayesh Radadiya) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, વિરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે. જલારામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે... જુઓ અહેવાલ
Advertisement


