Savarkundla માં ધારાસભ્ય Mahesh Kaswala એ પણ કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ કરી ઉજવણી 1 દેશ 1 ચૂંટણીના સ્લોગન વાળી પતંગોનું કર્યું વિતરણ કાપ્યો છેના નાદ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી દેશભરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ...
08:34 PM Jan 14, 2025 IST
|
SANJAY
- સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ કરી ઉજવણી
- 1 દેશ 1 ચૂંટણીના સ્લોગન વાળી પતંગોનું કર્યું વિતરણ
- કાપ્યો છેના નાદ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી
દેશભરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ 1 દેશ 1 ચૂંટણી લખેલા સ્લોગનો સાથેની પતંગો બાળકોને વિતરણ કરી છે. જેમાં આજે પતંગોના પર્વમાં એક દેશ એક ચૂંટણીના સંદેશ સાથે સાવરકુંડલાના આકાશમાં પતંગો ચડી હતી. ધારાસભ્ય મહેશ કસવાળા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરીયા પણ 1 દેશ 1 ચૂંટણી લખેલી પતંગો ચગાવી હતી અને કાપ્યો છેના નાદ સાથે ઉતરાયણ પર્વની મજા માણી હતી.
Next Article