Junagadh : રમતગમત સમારોહમાં છબરડો, આમંત્રણ પત્રિકામાં મોટી ભૂલ
જૂનાગઢ રમત ગમત સમારોહમાં મોટો છબરડો સામે આવ્યો છે. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ જ બદલી નાંખ્યું છે. 10 એપ્રિલે કાર્યક્રમ યોજાવાનો છે.
Advertisement
જૂનાગઢમાં ખાતમુર્હત સમારોહનાં આમંત્રણ કાર્ડમાં મોટો છબરડો થયો છે. જેમાં સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય ગણાવ્યા છે. જ્યારે વાસ્તવમાં સંજય કોરડિયા જૂનાગઢનાં ધારાસભ્ય છે. અને વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે.
Advertisement