Operation Shield હેઠળ Gandhinagar માં MockDrill, હુમલાની સ્થિતિમાં બચાવ કામગીરીને લઈને મોકડ્રીલ
ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર એરફોર્સ ખાતે મોકડ્રીલ હાથ ધરાઈ હતી. ઓપરેશન શિલ્ડ હેઠળ ડ્રોન હુમલાને લઈને પણ મોકડ્રિલ યોજાઈ હતી. ડ્રોન હુમલા બાદની સ્થિતિ અંગે મોકડ્રિલની સમીક્ષા કરાશે. એરફોર્સ પરિસર વાયુ શક્તિનગર ખાતે મોકડ્રીલ...
Advertisement
ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર એરફોર્સ ખાતે મોકડ્રીલ હાથ ધરાઈ હતી. ઓપરેશન શિલ્ડ હેઠળ ડ્રોન હુમલાને લઈને પણ મોકડ્રિલ યોજાઈ હતી. ડ્રોન હુમલા બાદની સ્થિતિ અંગે મોકડ્રિલની સમીક્ષા કરાશે. એરફોર્સ પરિસર વાયુ શક્તિનગર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી
Advertisement