ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જર્મની બાદ PM મોદી ડેનમાર્ક પહોંચ્યા, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મની બાદ પીએમ મોદી હવે બીજા દિવસે ડેનમાર્ક પહોંચી ગયા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડેનમાર્કના પીએમ ફ્રેડ્રિક્સન ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.javascript:nicTemp(); એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યા બાદ પીએમ મોદી ડેનમાર્કનà«
10:15 AM May 03, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મની બાદ પીએમ મોદી હવે બીજા દિવસે ડેનમાર્ક પહોંચી ગયા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડેનમાર્કના પીએમ ફ્રેડ્રિક્સન ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.javascript:nicTemp(); એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યા બાદ પીએમ મોદી ડેનમાર્કનà«

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મની બાદ પીએમ મોદી હવે બીજા દિવસે ડેનમાર્ક
પહોંચી ગયા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડેનમાર્કના પીએમ ફ્રેડ્રિક્સન ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
પીએમ મોદી અહીં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.

javascript:nicTemp();

એરપોર્ટ પર ઉષ્માભર્યું
સ્વાગત કર્યા બાદ પીએમ મોદી ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચ્યા હતા. જ્યાં તેઓ
ડેનમાર્કના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જે
બાદ બંને દેશો દ્વારા સંયુક્ત નિવેદન પણ
જાહેર કરવામાં આવશે. પીએમ મોદી અહીં ભારત-ડેનમાર્ક બિઝનેસ ફોરમને
પણ સંબોધિત કરશે. આ પહેલા પીએમ મોદીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત
કરી હતી. આ પછી
પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં
રશિયા-યુક્રેન યુદ્ધને કોરોના મહામારીનો ઉલ્લેખ કર્યો.

javascript:nicTemp();

જર્મની મુલાકાતને લઈને પીએમ
મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે
, મારી જર્મની મુલાકાત ઘણી સફળ
રહી છે. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વિવિધ મુદ્દાઓ તેમજ આંતર-સરકારી પરામર્શ પર ચર્ચા
થઈ હતી. મને વેપારી પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરવાની
અદ્ભુત તક મળી. હું જર્મન સરકારની તેમની આતિથ્ય સત્કાર માટે આભાર માનું છું. ડેનમાર્કમાં
તેમના સમકક્ષ મેટ્ટે ફ્રેડ્રિકસનને મળવા ઉપરાંત
PM મોદી ડેનમાર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડા પ્રધાનો સાથે બીજી ભારત-નોર્ડિક સમિટમાં પણ
ભાગ લેશે.

Tags :
DenmarkEuropeGermanyGujaratFirstPMModi
Next Article