ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબીમાં ટ્યૂશનમાં જતી યુવતીઓની જાહેરમાં છેડતી, જુઓ Video

મહિલાઓની માટે સૌથી સુરક્ષિત ગુજરાત હોવાની વાતો તો થાય છે પણ તેનાથી વિપરિત વાસ્તવિકતા છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અભયમ્ હેલ્પલાઈન, શી ટીમ, રોમિયો સ્કોર્ડ હોવા છતાં સરાજાહેર ટ્યૂશનમાંથી છૂટી રહેલી વિદ્યાર્થીઓની છેડતીનો વીડિયો સામે આવ્યો છે. ટ્યૂશનમાં...
08:39 PM Apr 20, 2023 IST | Viral Joshi
મહિલાઓની માટે સૌથી સુરક્ષિત ગુજરાત હોવાની વાતો તો થાય છે પણ તેનાથી વિપરિત વાસ્તવિકતા છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અભયમ્ હેલ્પલાઈન, શી ટીમ, રોમિયો સ્કોર્ડ હોવા છતાં સરાજાહેર ટ્યૂશનમાંથી છૂટી રહેલી વિદ્યાર્થીઓની છેડતીનો વીડિયો સામે આવ્યો છે. ટ્યૂશનમાં...

મહિલાઓની માટે સૌથી સુરક્ષિત ગુજરાત હોવાની વાતો તો થાય છે પણ તેનાથી વિપરિત વાસ્તવિકતા છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અભયમ્ હેલ્પલાઈન, શી ટીમ, રોમિયો સ્કોર્ડ હોવા છતાં સરાજાહેર ટ્યૂશનમાંથી છૂટી રહેલી વિદ્યાર્થીઓની છેડતીનો વીડિયો સામે આવ્યો છે.

ટ્યૂશનમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતી

મોરબીમાં લુખ્ખા તત્વોનો આતંક અને હેરાનગતિ સતત વધી રહી છે. ટ્યુશને જતી છોકરીઓને આવારા તત્વો છેડતી કરતા હોવાનો મામલે સામે આવ્યો છે. છેડતીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સામે આવ્યા CCTV ફૂટેજ

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, મોરબી સુપર માર્કેટમાં કોમ્પલેક્ષમાં ટ્યુશન ક્લાસમાં છોકરીઓ આવે તે પહેલા ચાર જેટલા યુવક ત્યાં રસ્તામાં આવી જાય છે. જેની છોકરીઓ ત્યાં પહોંચે છે એક યુવક પગ લાંબા કરીને રસ્તો રોકીને બેસી જાય છે. આ બાદમાં છોકરીઓ ત્યાંથી નીકળે ત્યારે તેમની સામે પગ લંબાવીને હેરાન કરતા દેખાઈ રહ્યો છે. હવે છેડતીનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/WhatsApp-Video-2023-04-20-at-8.16.25-PM.mp4

આ પણ વાંચો : કોર્ટના ચુકાદા બાદ માયાબેન કોડનાની થયા ભાવુક, કહ્યું….

Tags :
CCTVCrimeGujarati NewsMolestationMolestation of Girlsmorbipolice
Next Article