Money Heist' in Lucknow!: ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. જેમાં ભીખારીની હત્યા કરી રૂપિયા 80 લાખની વીમા પોલિસી લઈ લીધી છે. તેમાં વીમા પોલિસીના રૂપિયા માટે હત્યા કરી હતી. આરોપીએ ભીખારીની હત્યા કરી પોતાને મૃત જાહેર કર્યો હતો ...
11:39 PM Dec 23, 2024 IST
|
Hiren Dave
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. જેમાં ભીખારીની હત્યા કરી રૂપિયા 80 લાખની વીમા પોલિસી લઈ લીધી છે. તેમાં વીમા પોલિસીના રૂપિયા માટે હત્યા કરી હતી. આરોપીએ ભીખારીની હત્યા કરી પોતાને મૃત જાહેર કર્યો હતો
Next Article