Ahmedabad Rain : અમદાવાદના પડેલા વરસાદમાં AMCની કામગીરીની પોલ ખુલી
Ahmedabad Rain : અમદાવાદમાં પડેલા વરસાદે કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ ડ્રેનેજ લાઈનો ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે.
Advertisement
Ahmedabad Rain : અમદાવાદમાં પડેલા વરસાદે કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ ડ્રેનેજ લાઈનો ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. ખાસ કરીને મકરબા અંડરપાસ પાસે ડ્રેનેજના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિએ AMCના આયોજન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને કરદાતાઓના નાણાંના વ્યય બાબતે તંત્રની બેદરકારી છતી કરી છે....જુઓ અહેવાલ....

