Bagdana Kand માં Morari Bapu નો ધડાકો, બગદાણામાં થયેલા વિવિદના સમાધાનને લઈને આપ્યું મોટું નિવેદન
વિવાદમાં મોરારીબાપુનું નામ જોડાતા તેમણે સ્પષ્ટતા કરી સોશ્યલ મીડિયાની અફવાઓને ખોટી ગણાવી બાપુએ કહ્યું કે હું 9 દિવસથી બિહારમાં કથામાં છું Bagdana Case: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા...
Advertisement
- વિવાદમાં મોરારીબાપુનું નામ જોડાતા તેમણે સ્પષ્ટતા કરી
- સોશ્યલ મીડિયાની અફવાઓને ખોટી ગણાવી
- બાપુએ કહ્યું કે હું 9 દિવસથી બિહારમાં કથામાં છું
Bagdana Case: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલા અને વિવાદે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ઇજાગ્રસ્ત નવનતીભાઈને મળવા માટે એક બાદ એક નેતાઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસનાં કેટલાક નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. આ મામલે અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. ત્યારે આ વિવાદમાં પ્રખ્યાત કથાકાર મોરારીબાપુનું (Morari Bapu) નામ જોડાતા તેમણે બિહારમાં ચાલી રહેલી રામકથા દરમિયાન સ્પષ્ટતા કરી છે.
Advertisement


