Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Dargah Demolition: દરગાહના ડિમોલિશન ટાણે મોટો હોબાળો! Police Siege! શું છે મામલો?

બે વર્ષના કાનૂની વિવાદ બાદ ધાર્મિક સ્થળ તોડી પડાયું છે. ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે બાંધકામ ઊભું હતું.
Advertisement

મોરબીમાં વિવાદિત ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક લોકો દ્વારા ભારે હોબાળો કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બે વર્ષના કાનૂની વિવાદ બાદ ધાર્મિક સ્થળ તોડી પડાયું છે. ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે બાંધકામ ઊભું હતું. હિન્દુ સંગઠનોની માંગણી બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ધાર્મિક સ્થળના ડિમોલિશનને બાદ શહેરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે... જુઓ અહેવાલ...

Tags :
Advertisement

.

×